Sunday 25 March 2018

ભૂલથી પણ ના રાખો ફ્રીઝમાં ગૂંથેલો લોટ, થઇ શકે છે આ નુક્શાન

kneading method in baking

કેટલીક વખત મહિલાઓ રોટલી બનાવતા સમયે લોટને ફ્રીઝમાં મૂકી દે છે. પરંતુ શુ તમે જાણો છો કે તમારી આ આદતથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. તમને આ સાંભળીને હેરાની થઇ રહી હશે કે ફ્રીઝમાં મૂકેલો લોટ તમારો દુશ્મન બની શકે છે. કારણકે તમે આમ વર્ષો વર્ષથી કરતા આવી રહ્યા છો. આવો જોઇએ ફ્રીઝમાં મૂકેલા લોટનો ઉપયોગ કરવાથી શુ નુક્શાન થાય છે.

• નિષ્ણાંતો અનુસાર લોટને પલાળતા સમયે તેનો ઉપયોગ કરી લેવો જોઇએ. નહીંતર તેમા રાસાયણિક બદલાવ આવી જાય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક માનવામાં આવે છે.
• લોટને બાંધીને ફ્રીઝમાં મૂકવાથી તેમા હાનિકારક કિરણો તેમા પ્રવેશ કરે છે અને તે ખરાબ થઇ જાય છે.
• આ પ્રકારના લોટથી રોટલી બનાવીને ખાવાથી કેટલીક બીમારીઓ પણ થઇ શકે છે.
• ફ્રીઝમાં લોટ બાંધીને મૂકવાથી રોટલીનો સ્વાદ ખરાબ આવે છે. જેનો સ્વાદ તાજી રોટલી જેવો આવતો નથી.
• વાસી લોટની રોટલી ખાવાથી વ્યક્તિને ગેસની સમસ્યા સહિતની સમસ્યાઓ પણ થઇ શકે છે.
• તે સિવાય લોટ ખાટો પણ પડી જાય છે. જેની રોટલી કડક થઇ જાય છે.

No comments:

Post a Comment